શાળામાં અદ્યતન સાયન્સ લેબ આવેલ છે. જેમાં ગણિત અને વિજ્ઞાનના અનેક પ્રયોગો વિદ્યાર્થીઓ પોતાની જાતે કરી શકે તેવી વ્યવસ્થા છે. આ સાયન્સ લેબનો એક જ હેતુ છે કે વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ વધે અને તેઓ પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવી શકે.