• +૯૧) ૯૮૨૫-૧૫૪૬-૧૧
  • ganesh.edu2008@gmail.com

કમ્પ્યુટર લેબ


કમ્પ્યુટર લેબ

શાળામાં ઇ.સ. 2013થી 50 જેટલા કમ્પ્યુટરથી ઇન્ટરનેટ વડે સજ્જ કમ્પ્યુટર છે ; આ લેબમાં બાલમંદિરથી ધોરણ 12 (સાયન્સ , કોમર્સ , આર્ટ્સ)ના બાળકો આજના કમ્પ્યુટર યુગનું જ્ઞાન કમ્પ્યુટર મારફત જ લઈ રહ્યા છે. આ સાથે લેબમાં 100 જેટલા બાળકો આરામ દાયક રીતે પ્રોજેકટમાં પ્રદર્શન નિહાળી શકે તેવી અદભુત પ્રોજેક્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે.