• +૯૧) ૯૮૨૫-૧૫૪૬-૧૧
  • ganesh.edu2008@gmail.com

હોસ્ટેલ સુવિધા

હોસ્ટેલ સુવિધા

ઘર જેવી સગવડતા ધરાવતું છાત્રાલય એટલે ગણેશ છાત્રાલય, જે બાળકોની સંપૂર્ણ દેખરેખ માટે CCTV કેમેરાથી સજજ છે, દરરોજ વહેલી સવારે સ્વાદિષ્ટ અને પોષ્ટીક ભરપેટ નાસ્તો જેમાં પણ વિવધતા, બપોરના ભોજનમાં પણ બે ભાતના શાક, રોટલી, દાળભાત, સલાડ, છાશ... એવી જ રીતે સાંજે ભાખરી, દૂધ, દહીંનું ઘોળવું, શાક, ખીચડી, કઢી,...જેવા પોસ્ટિક અને ભરપેટ આહાર બાળકો માટે મળે છે, આ ઉપરાંત દર અઠવાડિયે સ્વાદિષ્ટ મિષ્ટાન તો ખરું જ...

રૂમમાં મર્યાદિત સંખ્યા, શિયાળામાં નાહવા માટે ગરમ પાણીની સુવિધા અને ઉનાળામાં પીવા માટે ઠંડા પાણીની સુવિધા, દર મહિને એક વખત ધાર્મિક ફિલ્મ બતાવાય છે, જેનાથી બાળકો મનોરંજન કરી શકે, દરેક વર્ષે છાત્રાલયમાંથી નાનકડો પ્રવાસ પણ થાય છે, જેમાં બાળકોને ભોજન ફ્રીમાંઆપવામાં આવે છે, છાત્રાલયમાં રહીને અત્યારે સુધીમાં 20 જેટલા બાળકો mbbs ડોક્ટર બની ચૂક્યા છે... તો આવો રાહ શાની જુઓ છો, આપણે સૌ સાથે મળી બાળકના ઉજ્જવળ ભવિષ્યની સોનેરી કેડી કંડારવાએ...

વધુ માહિતી માટે સંપર્ક કરો. મો. 9898780500